A trip -US -Amish country
અમીષ કન્ટ્રી જોઈને જતા રસ્તા માં એક મૉટેલ જોઈ,
જે એક નવીનતમ રહેવાની જગા હતી ,
મૉટેલ રેલ્વે ના પાટા પર ,અને રેલ્વે ના ડબ્બા માં બનાવેલી મૉટેલ હતી ,
એક ડબ્બા માં રેસ્ટોરન્ટ અને ખાવાની વસ્તુ ની દુકાન હતી ,ત્યાં ફરવા માટે બગી હતી
નજીક માં ફરવા જવા માટે બગી હતી |
આ પાટા પર ઉભેલો કૉચ છે જેમાં ત્યાં બેસીને જમવા ની સુવિધા છે તેમજ ખાવાની વસ્તુ પણ મળી શકે છે |
પાટા પર કૉચ માં મૉટેલ અને આગળ પોતાની ગાડી પાર્ક કરી છે |
પ્રવાસીઓ ને જોવા માટે પચાસ વર્ષ પહેલા પૉલીસ ની ગાડી મુકેલ છે |
એક બહેન જરૂરી વસ્તુ રેસ્ટોરન્ટ માં થી ખરીદે છે આ પણ રેલ્વે નો કોચ છે |
પાટા પર કૉચ માં બનાવેલી મૉટેલ એક બહેન પગથિયાં પર બેસી પુસ્તક વાંચી રહ |